This is the Trace Id: ac3ed8cb3f398653e90e968a614be6cf
મુખ્ય સામગ્રી પર જાઓ Azure Copilot Windows Surface Xbox Outlook Accessories Microsoft AI Microsoft Security Azure Dynamics 365 Microsoft 365 for business Microsoft Power Platform Windows 365 Developer Center Documentation Microsoft Learn Microsoft Tech Community Microsoft Marketplace AppSource Visual Studio View Sitemap

Windows 7 64-બિટ આવૃત્તિ અને Windows Server 2008 R2 64-બિટ આવૃત્તિ માટે Internet Explorer 11

Windows 7 માટે ભલામણ કરેલ ઝડપી અને પરિવર્તનક્ષમ બ્રાઉઝર ડાઉનલોડ કરો.

મહત્ત્વપૂર્ણ! નીચે ભાષા પસંદ કરવાથી સંપૂર્ણ પાનાની સામગ્રી ડાયનૅમિક રીતે બદલાઈને તે ભાષામાં થઈ જશે.

ડાઉનલોડ કરો
  • આવૃત્તિ:

    11.0.0.0

    પ્રકાશિત કર્યાની તારીખ:

    15/7/2024

    ફાઇલ નામ:

    IE11-Windows6.1-x64-gu-in.exe

    ફાઈલ માપ:

    54.7 MB

    KB આર્ટીકલ્સ:

    KB2841134

    Internet Explorer 11. Windows 7 માટે ઝડપી અને પરિવર્તનક્ષમ.
    • ઝડપી: સાઇટ્સ લોડ કરવામાં ઝડપી અને તેમાં નેવિગેટ કરતાંની સાથે પરિવર્તનક્ષમ.
    • સરળ: Windows સાથે સમેકિત, તે બસ તમને જોઈએ તે રીતે કાર્ય કરે છે.
    • સુરક્ષિત: જોખમોથી બહેતર સુરક્ષા અને ઑનલાઇન વધારેલ ગોપનીયતા.
  • સમર્થિત ઑપરેટિંગ સિસ્ટમો

    Windows 7 Service Pack 1, Windows Server 2008 R2 SP1

    • કમ્પ્યુટર/ પ્રોસેસર: 233MHz પ્રોસેસર અથવા પછીના સંસ્કરણ (પેન્ટિયમ પ્રોસેસર ભલામણ કરેલ) સાથે કમ્પ્યુટર
    • મેમરી: 512એમબી
    • હાર્ડ ડ્રાઇવ સ્થાન:70એમબી
    • પ્રદર્શન: સુપર VGA (800 x 600) અથવા 256 રંગ સાથે ઉચ્ચ-રિઝોલ્યૂશન મૉનિટર.
    • પેરિફિરલ્સ: મૉડેમ અથવા ઇન્ટરનેટ કનેક્શન; Microsoft Mouse, Microsoft IntelliMouse અથવા સુસંગત પૉઇન્ટિંગ ડિવાઇસ.
    1. ડાઉનલોડ પ્રારંભ કરવા માટે આ પૃષ્ઠ પર ડાઉનલોડ કરો બટનને ક્લિક કરો.
    2. નીચેનામાંથી એક કાર્ય કરો:
      • તુરંત ઇન્સ્ટોલેશન પ્રારંભ કરવા માટે, ખોલો ક્લિક કરો અથવા આ પ્રોગ્રામને તેના વર્તમાન સ્થાનમાંથી ચલાવો
      • પછીથી ઇન્સ્ટોલેશન માટે તમારા કમ્પ્યુટર પર ડાઉનલોડને કૉપિ કરવા માટે, સાચવો ક્લિક કરો અથવા આ પ્રોગ્રામને ડિસ્ક પર સાચવો