This is the Trace Id: 88ad62191117921f7b5e849ab1d121aa
મુખ્ય સામગ્રી પર જાઓ Azure Copilot Windows Surface Xbox Outlook Accessories Microsoft AI Microsoft Security Azure Dynamics 365 Microsoft 365 for business Microsoft Power Platform Windows 365 Developer Center Documentation Microsoft Learn Microsoft Tech Community Microsoft Marketplace AppSource Visual Studio View Sitemap

Windows Vista ભાષા ઇંટરફેસ પૅક

Windows Vista માટેનો આ ભાષા ઇંટરફેસ પૅક (LIP) Windows Vista ના વધુ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા ક્ષેત્રોના આંશિક સ્થાનિક યૂઝર ઇંટરફેસ પ્રદાન કરે છે

મહત્ત્વપૂર્ણ! નીચે ભાષા પસંદ કરવાથી સંપૂર્ણ પાનાની સામગ્રી ડાયનૅમિક રીતે બદલાઈને તે ભાષામાં થઈ જશે.

ડાઉનલોડ કરો
  • આવૃત્તિ:

    1.0

    પ્રકાશિત કર્યાની તારીખ:

    15/11/2023

    ફાઇલ નામ:

    LIP_gu-IN.mlc

    ફાઈલ માપ:

    2.6 MB

    Windows Vista માટેનો આ ભાષા ઇંટરફેસ પૅક (LIP) Windows Vista ના વધુ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા ક્ષેત્રોના આંશિક અનુવાદિત સંસ્કરણ પ્રદાન કરે છે. LIP સ્થાપિત કર્યા પછી, વિઝાર્ડ્સ, સંવાદ બૉક્સેસ, મેનૂઝ, મદદ અને સમર્થન વિષયો અને ઉપયોગકર્તા ઇંટરફેસની અન્ય આઇટમ્સમાંનો પાઠ LIP ભાષામાં પ્રદર્શિત કરવામાં આવશે. અનુવાદ ન કરેલો પાઠ Windows Vista ની આધાર ભાષામાં જ રહેશે. ઉદાહરણ તરીકે, જો તમે Windows Vista નું સ્પેનિશ સંસ્કરણ ખરીદો છો અને કૅટેલન LIP સ્થાપિત કરો છો, તો કેટલોક પાઠ સ્પેનિશમાં જ રહેશે. તમે એક કરતાં વધુ LIP સ્થાપિત કરી શકો છો, જેથી કમ્પ્યુટરના પ્રત્યેક ઉપયોગકર્તા તેમની ઈચ્છિત ભાષામાં ઉપયોગકર્તા ઇંટરફેસનું પ્રદર્શન કરી શકે.
  • સમર્થિત ઑપરેટિંગ સિસ્ટમો

    Windows Vista

    • Microsoft Windows Vista
    • નીચે આપેલ ભાષા માટેના યૂઝર ઇંટરફેસ: અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેંચ, રૂસી, સર્બિયન (લેટિન), ક્રોએશિયન, નોર્વેજિયન (બુકમાલ)
    • ડાઉનલોડ કરવા માટે 4.63 Mb રિક્ત સ્થાન
    • ગોઠવણ માટે 15 Mb રિક્ત સ્થાન

    સમર્થિત પ્લેટફૉર્મ્સ: LIP ફક્ત Windows Vista ના 32-બિટ સંસ્કરણો સાથે કાર્ય કરે છે અને Windows ના પાછલા સંસ્કરણો અથવા Windows Vista ના 64-બિટ સંસ્કરણો પર સ્થાપિત કરી શકાતું નથી.
    1. ડાઉનલોડને પ્રારંભ કરવા માટે આ પૃષ્ઠ પરના ડાઉનલોડ કરો બટનને ક્લિક કરો અથવા ડ્રૉપ-ડાઉન સૂચીમાંથી બીજી ભાષા પસંદ કરો અને પછી જાઓ ક્લિક કરો.
    2. નીચે આપેલામાંથી એક કાર્ય કરો:
      • તરત જ સ્થાપના પ્રારંભ કરવા માટે, ખોલો અથવા આ પ્રોગ્રામને તેના વર્તમાન સ્થાનથી ચલાવો ક્લિક કરો.
      • તમારા કમ્પ્યુટર પર સ્થાપના માટે પછીથી ડાઉનલોડની પ્રતિલિપિ બનાવવા માટે, સાચવો અથવા આ પ્રોગ્રામને ડિસ્ક પર સાચવો ક્લિક કરો.